સુપ્રીમ કોર્ટે HDFC બેંકના CEOની અરજી પર સુનાવણી ન કરી, આ કેસ મની લોન્ડરિંગના આરોપ સાથે સંબંધિત
સુપ્રીમ કોર્ટે HDFC બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર શશિધર જગદીશનની અરજી પર કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જગદીશને તેમની સામે નોંધાયેલી FIRમાં રાહત માંગી હતી, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે કેસ 14 જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટમાં સુનવણી માટે નિર્ધારિત છે. અરજદારે ત્યાં પોતાનો કેસ રજૂ કરવો જોઈએ. દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની […]