1. Home
  2. Tag "Supreme Court"

શિવસેનાનું નામ-નિશાન મામલે ચૂંટણી પંચના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે ના આપ્યો સ્ટે

નવી દિલ્હીઃ શિવસેનાનું નામ અને ચૂંટણી નિશાન મામલે ચૂંટણી પંચના નિર્ણય ઉપર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમે આદેશ ઉપર સ્ટે આપી નથી શકતા, આ પાર્ટીની અંદર એક અનુબંધાત્મક સંબંધ છે. ઉદ્ધવ ઠાકરેની અરજી પર સર્વોચ્ચ અદાલતે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને નોટીસ આપી છે. તેમજ બે સપ્તાહમાં […]

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સુપ્રીમ કોર્ટનું સમર્થન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સમર્થન આપ્યું છે. આ પ્રક્રિયાને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, કલમ 370ને નિષ્ક્રિય કર્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પુનર્ગઠનનો મુદ્દો તેની સાથે પેન્ડિંગ છે. તેમણે આ સુનાવણીમાં આ પાસાને ધ્યાનમાં લીધો નથી. શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને […]

સુપ્રીમ કોર્ટને મળશે વધુ બે નવા જજ,13 ફેબ્રુઆરીએ લેશે શપથ 

દિલ્હી:સુપ્રીમ કોર્ટને વધુ બે નવા જજ મળ્યા છે.સુપ્રીમ કોર્ટના બંને જજ 13 ફેબ્રુઆરીના રોજ  શપથ ગ્રહણ કરશે.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સોમવારે જસ્ટિસ બિંદલ અને જસ્ટિસ કુમારને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવશે. જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ અરવિંદ કુમાર સોમવારે, 13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેશે.સર્વોચ્ચ અદાલતના વહીવટી એકમ દ્વારા જારી કરાયેલા પરિપત્ર […]

સુપ્રીમ કોર્ટના પાંચ નવા જજ 6 ફેબ્રુઆરીએ લેશે શપથ

સુપ્રીમ કોર્ટના જજ લેશે શપથ પાંચ નવા જજ કાલે લેશે શપથ ચીફ જસ્ટિસ લેવડાવશે શપથ દિલ્હી:કેન્દ્ર દ્વારા શનિવારે સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરાયેલા પાંચ નવા ન્યાયાધીશો 6 ફેબ્રુઆરીએ શપથ લેશે.સુપ્રીમ કોર્ટના સૂત્રોએ આ માહિતી આપી છે.તેમણે કહ્યું કે,ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક સમારોહ દરમિયાન પાંચ જજોને શપથ લેવડાવશે. આ પહેલા દિવસે કાયદા મંત્રી કિરેન […]

હવેથી સુપ્રીમ કોર્ટના નિર્ણયો હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાશે

સુપ્રિમ કોર્ટના નિર્ણય હિન્દી સહીતની ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાશે ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ એ કરી આ બાબતની જાહેરાત   દિલ્હીઃ- સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં જે ચૂકાદાઓ આવ્યા હોય તેની નકલ અંગ્રેજી કે હિન્દીમાં હોય છએ જો કે હવે આ સિસ્ટમ પણ બદલાશે એટલે કે  સુપ્રીમ કોર્ટના નિર્ણયોની નકલ ટૂંક સમયમાં હિન્દી સહિત દેશની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ […]

બળજરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ગંભીર, તેને રાજકીય રંગ ન આપવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં કાનૂન બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને ગંભીર બતાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, આ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ. આ અરજી પર વધુ સુનાવણી તા. 7મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે અશ્ની કુમાર ઉપાધ્યાયની અરજી ઉપર સુનાવણી કરી હતી. જેમાં જળબજરીથી […]

નોટબંધી અંગેના સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટ સાચો ગણાવ્યો – 58 જેટલી અરજીઓ પર સુનાવણીમાં સરકારની તરફેણમાં ચૂકાદો

નોટબંધી અંગે સુપ્રિમકોર્ટનો નિર્ણય કહ્યું સરકારનો નિર્ણય સાચો હતો દિલ્હીઃ- આજે સુપ્રિમકોર્ટે નોટબંધીને લઈને પોતાનો ચૂકાદો આપ્યો છે આ ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો છે તેમણે નોટબંધી મામલે લેવાયેલા સરસારના નિર્ણયને સાચો ગણાવ્યો છે.ઉલ્લેખનીય છએ કે  કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

નેપાળની જેલમાંથી કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને રાહત, મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ નેપાળની જેલમાં બંધ કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વિદેશી પ્રવાસીઓની હત્યા કેસમાં પોલીસે તેને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લીધો હતો. લગભગ 19 વર્ષના જેલવાસ બાદ તેને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. શોભરાજ વેશ બદલવામાં માહિર હોવાની સાથે વિવિધ ભાષાઓ જાણતો હતો. સુત્રોના […]

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત,વાયનાડથી તેમની ચૂંટણીને પડકારતી અરજી ફગાવી દીધી

દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.સર્વોચ્ચ અદાલતે કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય તરીકે તેમની ચૂંટણીને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી 2019ની સામાન્ય ચૂંટણીમાં વાયનાડથી ચૂંટાયા હતા. રાહુલ ગાંધીના નિર્વાચનને સરિતા એસ નૈયરએ 31 ઓક્ટોબર 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેરળ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ […]

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code