1. Home
  2. Tag "Supreme Court"

ચૂંટણીમાં લોભામણા વચનો આપતા પક્ષોની માન્યતા રદ્દ કરતી PIL સુપ્રીમમાં દાખલ

ચૂંટણીમાં લોભામણા વચનો આપતા રાજકીય પક્ષોને લઇને સુપ્રીમમાં પીઆઇએલ આ પ્રકારના વચનો આપતા રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા PILમાં માંગ આ બાબતે વિશેષ કાયદો ઘડવા પણ અરજદારની માંગ નવી દિલ્હી: ચૂંટણી સમયે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અને આકર્ષવા માટે અનેક પ્રકારના વાયદાઓ અને ખાસ કરીને મફતમાં ચીજવસ્તુઓ આપવાના વચન આપતા હોય છે તેને લઇને […]

વસિયત બનાવ્યા વગર જો પિતાનું નિધન થાય તો પણ દિકરીનો સંપત્તિમાં હક: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટનો નિર્ણય પિતાની સંપત્તિમાં પુત્રીનો પણ ભાગ હવે સ્ત્રી સાથે નહીં થાય અન્યાય દિલ્હી: આપણા દેશમાં એ વાતતો સાંભળી હશે કે ‘છોકરા છોકરી એક સમાન’ પણ કેટલીક વાર આ પ્રકારની વાત બસ વાત બનીને રહી જાય છે. આના કારણે દિકરીઓ સાથે ક્યારેક અન્યાય પણ થતો હોય છે, પણ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે […]

મહત્વપૂર્ણ ચુકાદો: NEET PGમાં OBC અનામતે સુપ્રીમે આપી અનુમતિ, કહ્યું – હાઇ સ્કોર એ એકમાત્ર માપદંડ નથી

અનામત મામલે સુપ્રીમનો ચુકાદો માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ નથી NEET PG પ્રવેશમાં સુપ્રીમ કોર્ટે OBC અનામતને અનુમતિ આપી નવી દિલ્હી: NEETમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે OBC અનામત યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ […]

કેન્દ્ર એ સુપ્રીમ કોર્ટને કહ્યું – ‘કોઈ પણ વ્યક્તિને તેની મરજી વિના રસી નહી આપી કાય’

કોઈ પણ વ્યક્તિવે બળજબરીથી રસી નહી આપી શકાય કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવી આ વાત કોવિડ માર્ગદર્શિકામાં આવો કોઈ ઉલ્લેખ નથી- કેન્દ્ર   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની વધતી જતા કેસો અને વધતા સંક્રમણ વચ્ચે રસી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, કોરોના સામે દેશમાં રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે.આ સ્થિતિ વચ્ચે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે વ્યક્તિની […]

પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો: તપાસ માટે સુપ્રીમે 4 સભ્યોની કમિટી બનાવી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટે તપાસ માટે 4 સભ્યોની કમિટી બનાવી આ કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જજ ઇન્દુ મલ્હોત્રા કરશે નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હવે સુરક્ષામાં ચૂક કેવી રીતે થઇ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. […]

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટના અત્યાર સુધીમાં ચાર જજ કોરોના પોઝિટિવ

સુપ્રીમ કોર્ટના ચાર જજ કોરોના પોઝિટિવ સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ આપી માહિતી ત્રણ દિવસમાં સંખ્યા બમણી થઈ નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટના ચાર જજને કોરોના હોવાની પુષ્ટિ થઇ છે.સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ શનિવારે આ અંગે માહિતી આપી હતી.કોવિડના કેસો જોતા સુપ્રીમ કોર્ટએ એક પરિપત્ર જારી કર્યો.જેમાં કહેવામાં આવ્યું હતું કે,તમામ કેસોની સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં મુખ્યના આવાસીય […]

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો: પંજાબ હાઇકોર્ટને રેકોર્ડ સુરક્ષિત રાખવા સુપ્રીમનો આદેશ, હવે સોમવારે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે પંજાબ હાઇકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા આપ્યા આદેશ આગામી સુનાવણી સોમવારે હાથ ધરાશે નવી દિલ્હી: પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષાવાળી બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે ચીફ […]

સુપ્રીમનો અગત્યનો ચુકાદો, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC-EWS ને 27% અનામતની મંજૂરી

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં OBC અને EWSને 27 ટકા અનામતની મંજૂરી હવે નીટ પીજી કાઉન્સેલિંગનું કોકડું ઉકેલાશે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી NEET PG Counselling 2021નું કોકડું ગુંચવાયેલું છે. જો કે હવે તેનો નિષ્કર્ષ આવે તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે NEET OBC અને EWS ક્વોટાને લઇને પોતાનો ચુકાદો આપ્યો […]

પીએમની સુરક્ષામાં છીંડાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ પહોંચ્યા આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે સુરક્ષામાં ચૂક બાદ પીએમ મોદીએ પંજાબનો પ્રવાસ રદ્ કરવો પડ્યો હતો નવી દિલ્હી: બુધવારે પંજાબના પ્રવાસ માટે ગયેલા પીએમ મોદીના કાફલાને સુરક્ષામાં છીંડા હોવાને કારણે પરત ફરવાની ફરજ પડી હતી ત્યારે હવે પીએમ મોદીની સુરક્ષામાં છીંડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. […]

સુપ્રીમનો ચુકાદો: એક વાર પોલિસી આપ્યા બાદ આ સંજોગમાં વીમા કંપનીઓ ક્લેમ રદ નહીં કરી શકે

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો એક વાર પોલિસી આપ્યા પછી વીમા કંપનીઓ ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે વીમાદાતા કંપની વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી રદ કરી શકે નહીં નવી દિલ્હી: વીમા પોલિસીની લઇને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જે અનુસાર એક વાર પોલિસી કાઢ્યા બાદ વીમા કંપની વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code