1. Home
  2. Tag "Supreme Court"

આરોપ મજબૂત પુરાવા સાથે સાબિત ના થાય ત્યાં સુધી કોર્ટની નજરમાં દરેક દોષિત નિર્દોષ છે: સુપ્રીમ કોર્ટ

ઓડિશા હાઇકોર્ટ એક કથિત મામલામાં આપેલા ચુકાદા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી જ્યાં સુધી મજબૂત પુરાવા સાથે દોષ સાબિત ના થાય ત્યાં સુધી દોષિત નિર્દોષ: SC તમામ સંભાવનાઓ છતાં આરોપીનો અપરાધ સાબિત કરવા મજબૂત સબુત આવશ્યક નવી દિલ્હી: ગત દિવસોમાં ઓડિશા હાઇકોર્ટે એક કથિત મામલામાં દોષિતને મુક્ત કરવાના નિર્ણયને બહાલ રાખીને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો […]

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો: હિન્દુ ધર્મની મહિલા પિયરપક્ષના સબંધીઓને વારસદારનો દરજ્જો આપી શકે છે

મહિલા પિયર પક્ષને સંપતિનો વારસદારનો હક આપી શકે છે સુપ્રીમ કોર્ટએ આ મહત્વનો ટૂકાદો આપ્યો છે દિલ્હી – આજની તારીખમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે હિન્દુ ઘર્મની કોઈ પણ મહિલાના પિતા અને પિયરના પિતા પક્ષના દરેક સગાબંધીઓને પોતાની સંપત્તિમાં વારસદારનો દરજ્જો આપી શકે છે, પિયર પરિવારના કુટુંબના સભ્યોને […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મતગણતરી એક જ દિવસ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે. તેમજ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયા બાદ તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી મતગણતરી એક જ દિવસે રાખવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં […]

સુપ્રીમે RBIને 6 મહિનામાં લોકર સુવિધા પર નિયમ બનાવવા આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે દેશની સર્વોચ્ચ બેંક RBIને આપ્યો આદેશ RBI 6 મહિનાની અંદર બેંકોના લોકર ફેસિલિટ મેનેજમેન્ટ મામલે રેગ્યુલેશન નક્કી કરે બેંક લોકરના સંચાલન મામલે ગ્રાહક પ્રત્યે પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશની સર્વોચ્ચ બેંક RBIને સૂચિત કર્યું છે, તે 6 મહિનાની અંદર બેંકોના લોકર ફેસિલિટ મેનેજમેન્ટ મામલે રેગ્યુલેશન નક્કી કરે. સુપ્રીમ […]

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરુદ્વનો જાતિય સતામણીનો કેસ સુપ્રીમ કોર્ટે બંધ કર્યો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરુદ્વ જાતિય સતામણીનો કેસ સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ વિરુદ્વનો જાતિય સતામણીનો કેસ પડતો મૂક્યો પૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્વ આ ષડયંત્ર હોવાના રિપોર્ટને આધારે કેસમાં તપાસની પ્રક્રિયા બંધ કરી દીધી છે નવી દિલ્હી: થોડાક સમય પહેલા ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને કથિત જાતિય સતામણીમાં ફસાવવા માટે કેસ કરાયો હતો. સુપ્રીમ કોર્ટે ભારતના […]

ફેસબૂક અને વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર, જાણો શું કહ્યું

ફેસબૂક અને વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર સુપ્રીમ કોર્ટે ફેસબૂક અને વોટ્સએપને ફટકારી નોટિસ આગામી સુનાવણી 4 સપ્તાહ બાદ થશે નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વની મેસેજિંગ એપ WhatsApp તેની નવી પ્રાઇવસી પોલિસી બાદ સતત સવાલના ઘેરામાં છે. તમામ આપત્તિઓ અને આક્રોશ બાદ કંપનીએ આ પોલિસી હાલ તો ત્રણ મહિના માટે ટાળેલી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે […]

ભારતીય નૌકાદળની શાન એવા યુદ્વ જહાજ INS વિરાટ તોડવા પર સુપ્રીમની રોક

ભારતીય નૌકાદળના શાન રહેલા યુદ્વ જહાજ INS વિરાટને લઇને મહત્વના સમાચાર સુપ્રીમ કોર્ટે નૌસેનાના સેનાનિવૃત્ત એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર લગાવી રોક INS વિરાટ ભાવનગરના શ્રીરામ ગ્રૂપે ખરીદ્યું હતું નવી દિલ્હી: ભારતીય નૌકાદળના શાન રહેલા યુદ્વ જહાજ INS વિરાટને લઇને મહત્વના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે નૌસેનાનું સેવાનિવૃત્ત એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટને તોડવા […]

સોનુ સુદને સુપ્રીમ કોર્ટે આપી રાહત, ઘર પર કાર્યવાહી કરવા પર લગાવી રોક

ફિલ્મ અભિનેતા સોનુ સુદ માટે રાહતના સમાચાર સુપ્રીમ કોર્ટે સોનુ સુદના ઘર પર કાર્યવાહી કરવા પર લગાવી રોક અગાઉ મુંબઇ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામ બદલ સોનુ સુદને નોટિસ મોકલી હતી નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન રઝળી પડેલા શ્રમિકોને વ્હોરે આવનાર અને જરૂરિયાતમંદોને મદદ કરનાર અભિનેતા સોનુ સોદુ માટે રાહતના સમાચાર છે. અભિનેતા સોનુ સુદના ઘર પર કોઇપણ […]

ફ્રેન્કલિન ટેમ્પલટનને રોકાણકારોના રૂ.9,122 કરોડ ચૂકવવાનો સુપ્રીમનો આદેશ

ફ્રેન્કલિન ટેમ્પલટનની મુશ્કેલીઓ વધી રોકાણકારોને 9122 કરોડ રૂપિયા પરત ચૂકવવા આદેશ મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ રોકાણકારોને 20 દિવસની અંદર આ રૂપિયા આપવા પડશે નવી દિલ્હી: ફ્રેન્કલિન ટેમ્પલટનની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે ફ્રેન્કલિન ટેમ્પલટનને મ્યુચ્યુઅલ ફંડને રૂ.9122 કરોડ પરત કરવા આદેશ આપ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ રોકાણકારોને 20 દિવસની અંદર આ રૂપિયા આપવા પડશે. ફ્રેન્કલિન ટેમ્પલટનની […]

રાજદ્રોહના કેસમાં ફસાયેલા શશિ થરુર અને રાજદીપસર એ સુપ્રીમ કોર્ટ પાસે માંગી મદદ

 શશિ થરુર અને રાજદીપએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા રાજદ્રોહ કેસ મામલે કોર્ટ પાસે માંગી મદદ દિલ્હીઃ-કોંગ્રેસના વરિષ્ટ નેતા ડો,શશી થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઈ  દિલ્હી હિંસામાં વિરોધ પ્રદર્શન કરનારની મોત અને હિંસા ભડકાવવાના મામલે  તેમના સામે અનેક રાજ્યોમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. શશી થરૂર અને રાજદીપ સરદેસાઈએ  હવે પોતાની મદદ માટે કોર્ટના શરણે આવવુ પડ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code