સુપ્રીમનો કેન્દ્રને આકરો સવાલ, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે તો શું કરશો?
કોરોનાની ત્રીજી લહેરને લઇને સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી કોરોનાની ત્રીજી લહેર આવશે તો મેનપાવર ક્યાંથી લાવશો કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને સંક્રમણ થશે તો શું કરશો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંકટકાળને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ […]