અમેરિકાની યુદ્ધની ધમકી સામે પણ ઈરાને ઝુકવાનો કર્યો ઈન્કાર
તહેરાન, 13 જાન્યુઆરી 2026: 28 ડિસેમ્બરથી ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દેશના સર્વોચ્ચ શાસક અલી ખામેનીને હટાવવા માટે આંદોલનમાં ફેરવાઈ ગયા છે. સમગ્ર ઈરાનમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2000 વિરોધીઓના મોત થયાના અહેવાલો છે. ખામેનીએ […]


