1. Home
  2. Tag "Supreme"

ભારતઃ વર્ષ 2022-23માં અત્યાર સુધીની સર્વોચ્ચ GEOGRAPHICAL INDICATION નોંધણી

નવી દિલ્હીઃ વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતું ભારત એ વિવિધ કળા અને હસ્તકલાનું ઘર છે જેમાં વર્ષોથી ઘણી પેઢીઓ દ્વારા નિપુણતા પ્રાપ્ત થઈ છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રમાણપત્રમાં, દેશ 31 માર્ચે 33 નવી GI (GEOGRAPHICAL INDICATION) નોંધણીઓ પૂર્ણ કરીને 2022-23માં અત્યાર સુધીની સર્વોચ્ચ GI નોંધણી પર પહોંચી ગયો છે. યુરોપિયન કમિશન (EC)એ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં […]

કંઈ પણ ટીપ્પણી સમયએ વધારે સાવધાન રહેવા નિચલી અદલતોને સુપ્રીમની તાકીદ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશભરની નીચલી અદાલતોને સુનાવણી દરમિયાન ખૂબ જ કાળજીપૂર્વક ટિપ્પણી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કેસોની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટ અને નીચલી અદાલતોએ વિચારશીલ નિવેદનો આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલના દિવસોમાં કેસોની ઓનલાઈન સુનાવણી થાય છે, આ સુનાવણીને કારણે તમારા નિવેદનોની દૂરગામી અસર થાય […]

સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારે સવારે શરૂ ગયું હતું. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે આંદામાન અને નિકોબારમાં અમે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું હતું. તાજેતરમાં જ મારી સરકારે નેતાજી પર એક […]

દરેક રાષ્ટ્રે આરોગ્ય સંભાળને સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએઃ પીએમ મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કરીને આનંદ થયો. આનંદ વધારે છે કારણ કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું સન્માન પણ મને મળ્યું છે. મગજ સંબંધિત વિકૃતિઓનું સંચાલન […]

હરિયાણા સરકારને સુપ્રીમમાંથી મળી રાહત, પ્રાઈવેટ સેક્ટરમાં સ્થાનિકો માટે 75 ટકા ક્વોટા યથાવત રહેશે

નવી દિલ્હીઃ હરિયાણાના સ્થાનિકોને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા ક્વોટાના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે કાયદા પર વચગાળાનો સ્ટે મૂકવાના હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને ચાર અઠવાડિયામાં આ મામલે નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે કાયદા હેઠળ ક્વોટા ન આપવા બદલ કંપનીઓ સામે કડક કાર્યવાહી પર પણ સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code