કર્ણાટક હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હાઈકોર્ટના નિર્દેશ સામે અરજી
નવી દિલ્હીઃ કર્ણાટક હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આગામી નિર્દેશ સુધી શૈત્રણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો ઉપર પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન હાઈકોર્ટના આ નિર્દેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કેસની હકિકત અનુસાર કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં હિજાબના મુદ્દે વિવાદ થતા સરકાર દ્વારા 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવા નિર્દેશ કર્યો […]


