1. Home
  2. Tag "Surat Airport"

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા બે યુવાનો પાસેથી 6 કરોડના હીરા-ડોલર મળતા ધરપકડ

સુરત, 11 જાન્યુઆરી 2026:   સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોક જતા બે પ્રવાસી યુવાનોના લગેજની તપાસ દરમિયાન રૂપિયા 6 કરોડના હીરા અને ડોલર મળી આવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ બન્ને યુવાનની ધરપકડ કરી છે. બન્ને પ્રવાસી યુવાનો પાસેથી અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતના પોલિશ્ડ ડાયમંડ અને 30 હજાર અમેરિકન ડોલર મળી આવ્યા હતા. અધિકારીઓએ શંકાના […]

સુરત એરપોર્ટ પર બર્ડ હીટને લીધે એર ઈન્ડિયાની ફ્લાઈટ ગ્રાઉન્ડેડ, પ્રવાસીઓ રઝળ્યાં

સુરત, 31 ડિસેમ્બર 2025: Air India flight grounded due to bird strike at Surat airport શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોક જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 12 કલાકથી વધુ મોડી પડતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. સવારથી ભૂખ્યા-તરસ્યા બેસી રહેલા પ્રવાસીઓએ એરપોર્ટ પરિસરમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એર ઈન્ડિયા […]

સુરત એરપોર્ટ પર 4 કિલો હાઈબ્રિજ ગાંજા સાથે બેંગકોકથી આવેલો પ્રવાસી પકડાયો

સુરત એરપોર્ટ પર પ્રવાસીને ડીસીબી, કસ્ટમ્સ અને CISF દ્વારા ઝડપી લીધો, પ્રવાસીના લગેજમાંથી 055 કિલોના હાઇડ્રોપોનિક વીડના 8 પેકેટ મળી આવ્યા, હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 41 કરોડથી વધુ છે સુરતઃ શહેરના એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક પ્રવાસીના લગેજમાંથી 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી […]

સુરત એરપોર્ટ પરથી દૂબઈથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી 28 કિલો સોનું પકડાયું

CISF વિજિલન્સ ટીમના સભ્યોએ બે પ્રવાસીની હિલચાલ શંકાસ્પદ લાગતા તલાશી લીધી, શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી, જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી સુરતઃ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થયા બાદ દૂબઈથી સસ્તાદરે સોનું ખરીદીને દાણચોરીથી સોનું ઘૂંસાડવાના બનાવો વધા રહ્યા છે. દૂબઈથી આવતા કેટલાક પ્રવાસીઓ વિવિધ કરકીબો અપનાવીને […]

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં થયો વધારો

ડોમેસ્ટિક 27 ટકા પ્રવાસીઓઓનો વધારો, ઈન્ટરનેશનલમાં 3 ટકા પ્રવાસીઓનો વધારો, ત્રણ મહિનામાં ફ્લાઈટ્સની અવર-જવર પણ વધી સુરતઃ શહેરના એરપર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનાના ડેટા મુજબ, ફેબ્રુઆરી-2025ની સરખામણીએ મે-2025માં મુસાફરોની સંખ્યામાં 12.34%નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને સેગમેન્ટમાં જોવા મળી છે, જે એરપોર્ટની […]

સુરત એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 4.72 કરોડનું સોનું જપ્ત કર્યું, બેની ધરપકડ

અમદાવાદઃ સુરતમાં DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોનાનું સ્મગલિંગ ઝડપ્યું છે. શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સ્મગલિંગ કરવામાં આવતું હતુ ડીઆરઆઈની ટીમે 6 કિલો સોના સાથે બે વ્યકિતની કરી ધરપકડ, વિપુલ પાલડિયા અને અભય કુમારની ધરપકડ કરવામાં આવી હતી જેને લઈ મોટા ખુલાસા થયા છે. બેલ્ટમાં પેસ્ટ ફોર્મમાં સોનું છુપાવીને લાવ્યા હતા. સુરત એરપોર્ટ પર અનેક […]

સુરત એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ઈ-વિઝા સેવા ચાલુ કરાશે

વેપારી મંડળની રજુઆત બાદ ઈ-વિઝા સેવાને મળી મંજુરી, ઈ-વિઝા માટે એરપોર્ટ પર કેબીન અને સ્ટાફની ફાળવણી કરાશે, સુરતઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ઈ-વિઝા સેવા શરૂ કરવામાં આવશે. એવિએશન કમિટી દ્વારા કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય રજૂઆતોને પગલે વિદેશથી સુરત આવતા પેસેન્જરોને હવે E-Visaની સુવિધા મળી રહશે. શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટનાં કાઉન્ટર પર ઈ-વિઝા સેન્ટરની […]

સુરતના એરપોર્ટ પર શારજાહની ફ્લાઈટ રનવે પર પાર્ક કરેલી ટ્રકને અડી જતાં પાંખને નુકસાન

સુરત: શહેરના ડોમેસ્ટીક એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓને દૂબઈ, શારજાહ સહિત અને વિદેશી ફ્લાઈટસની સેવાનો લાભ મળી રહ્યો છે. શહેરના એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઈટ બુધવારે રાત્રે લગભગ 11:15 કલાકે અકસ્માતનો ભોગ બની હતી. શારજહાંથી આવેલી ફ્લાઈટએ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ એપ્રોન એરિયામાં જઈ રહી હતી ત્યારે રન વેની બાજુમાં […]

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ 11 મહિનામાં 68000થી વધુ પ્રવાસીઓ નોંધાયા

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો મળ્યા બાદ દુબઈ સહિત વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. અને સારોએવો ટ્રાફિક પણ મળી રહ્યો છે. વર્ષ 2023-24નાં 11 મહિનામાં સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 68122 પર પહોંચી છે. જેમાં સુરત-શારજાહની એક અને સુરત-દુબઈની બે ફલાઈટનો સમાવેશ થાય છે. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઈન્ડિગો સુરત દુબઈ-સુરત ફ્લાઇટને […]

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ દૂબઈની વધુ એક ફ્લાઈટ 23મીથી ઉડાન ભરશે,

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો મળ્યા બાદ નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે. જેમાં દૂબઈની વધુ એક ફ્લાઈટ આગામી તા, 23મીને શુક્રવારથી ઉડાન ભરશે. ત્યારબાદ આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે સુરતથી ઉડાન ભરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં ઈમિગ્રેશનની સુવિધા નહીં હોવાથી પ્રવાસીઓને ઈમીગ્રેશન માટે જૂના અર્થાત ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code