સુરતના કોસંબા નજીક હાઈવે પર ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, એકનો હાથ કપાયો
સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત લકઝરી બસના પ્રવાસી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા સુરતઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. ત્યારે કોસંબા નજીક સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મત્યુ નિપજ્યુ નહોતું પણ લકઝરી […]