1. Home
  2. Tag "Surat Hospital"

સુરતની બ્રેઈનડેડ યુવતીના અંગદાનથી 4વ્યક્તિઓને નવજીવન તથા એક વ્યક્તિનું જીવન બદલાશે

અમદાવાદઃ દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. ગોડાદરાની બ્રેઈનડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાનુ આંતરડું તથા લીવરના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન તથા એક વ્યકિતનુ જીવન બદલાશે. સુરત શહેરના ગોડાદરા ખાતે રહેતા 24 વર્ષીય પ્રિતીબેન શુકલાને તા. 3 […]

સુરતની હોસ્પિટલમાં તબીબોએ કોરોના પીડિત દર્દીનો ઉજવ્યો જન્મદિવસઃ વિરેન્દ્ર સહેવાગે પણ તબીબોના કર્યા વખાણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. કોરોના પીડિતો અને તેમના પરિવારજનો ભયભીત થઈ ગયા છે. ત્યારે સરકાર, સામાજીક આગેવાનો અને તબીબો કોરોના સામેની લડાઈમાં લોકોનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી દર્દીના જન્મ દિવસની હોસ્પિટલમાં જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code