સુરતથી જામનગર અને ભૂજ માટે 23 ઓગસ્ટથી નવી ફ્લાઈટ શરૂ થશે
સ્ટાર એરની 50 સીટની ક્ષમતાવાળા પ્લેન હશે, સુરત શહેર જામનગર અને ભુજ સાથે સીધી કનેક્ટિવિટીથી જોડાશે, નવી ફ્લાઈટથી કચ્છના વ્યાપાર અને પર્યટનને પણ વેગ મળશે સુરતઃ શહેરના એરપોર્ટ પરથી જામનગર અને ભૂજ માટેની નવી બે ફ્લાઈટ આગામી તા. 23મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ શરૂ થતાં ત્રણેય શહેરોના પ્રવાસીઓને વધુ સુવિધા મળશે. જામનગરથી સુરત […]