સુરત મ્યુનિ. કોર્પોરેશનનો સાયકલ શેરીંગનો પ્રોજેક્ટ નિષ્ફળ, લોકોના ટેક્સના નાણાનો કરાયો વેડફાટ
સુરતઃ શહેરના નાગરિકો માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાયકલ શેરીંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ટ બાદ આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. મ્યુનિ. દ્વારા ખાસ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. તેમજ સાયક સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા. અનેં સાયકલો પણ ઝોન પ્રમાણે મુકવામાં આવી હતી. નાગરિકો સાકલનો વધુને વધુ ઉપયોગ કરે એવો આ યોજના પાછળ શુભ […]