ડીસાની ઘટના બાદ સુરત મ્યુનિએ ફટાકડાની દુકાનો, ગાડાઉનનો સર્વે કરી યાદી બનાવી
ફટાકડાનું લાયસન્સ નહીં હોય તો કાર્યવાહી કરાશે ફટાકડાના ગોદામની એનઓસી ન હોય તો મિલકત સીલ કરાશે મ્યુનિની કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ સુરતઃ તાજેતરમાં ડીસામાં ફટાકડાના ફેકટરીમાં આગ લાગતા 21 શ્રમિકો મોતને ભેટ્યા હતા, આ બનાવ બાદ ફરી આવી ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ શહેરના […]