1. Home
  2. Tag "surat"

રાજ્યના સુરત શહેરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ

સુરતમાં અનુભવાયા ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ સુરતઃ- દેશભરમાં અવન નરાવ ભકંપ આવવાની ઘટનાઓ બનતી જોવા મળી રહી છએ ત્યારે ગુજરાતનું ભૂજ પણ ભૂકંપ માટે જાણીતી છે જો કે આજે રાજ્યની ડાયમંડ સિટી ગણાતા  સુરતની ઘરતી ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિહત પ્રમાણે રાજ્યના સુરત શહેરમાં આજે બપોરે અંદાજે  3 વાગ્યેની 21 મિનિટે […]

સુરત સાયબર ક્રાઈમના ચાર જવાનો સામે ઉત્તરપ્રદેશમાં નોંધાયો ગુનો

અમદાવાદઃ સાઈબર ક્રાઈમના ગુનાની તપાસમાં ઉત્તરપ્રદેશ ગયેલી સુરત સાયબર ક્રાઈમની ટીમે ગાઝીયાબાદથી એક આરોપીની અટકાયત કરી હતી. જો કે, સ્થાનિક કોર્ટમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ નહીં મેળવ્યાં હોવાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશની વિજયનગર પોલીસે સ્થાનિક અદાલતના આદેશ અનુસાર સુરત સાયબર ક્રાઈમના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસની અટકાયત બાદ આરોપીની પત્નીએ કોર્ટમાં […]

સુરતઃ મનપા સંચાલિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે કુસ્તી સ્પર્ધા યોજાઈ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં મનપા સંચાલિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 103 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ આ સ્પર્ધામાં 89 મેચ રમાઈ હતી. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમતનું સ્તર સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં સહયોગથી શરૂ કરવામાં આવેલ સુમન ખેલકુદ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી […]

સુરત શહેરમાં ત્રણ શ્વાનોએ બચકા ભર્યા બાદ સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મોત

સુરત: શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અગાઉ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવા છતાં મ્યુનિ.નું તંત્ર રખડતા કૂતરાની વસતીને નિયંત્રિત કરવામાં ઉદાસિન રહ્યું છે. તાજેતરમાં શહેરના  ખજોદ વિસ્તારમાં ત્રણ જેટલા શ્વાનોએ 2 વર્ષીય બાળકીને બચકાં ભર્યા હતા. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાળકીના શરીર પર 30થી વધુ શ્વાનોના કરડવાના નિશાન હતા. બાળકીની સિવિલ […]

સુરતના અશ્વોમાં ગ્લેન્ડર નામના રોગચાળાને પગલે તમામ જિલ્લાના ઘોડાઓનું નિદાન કરાયું

સુરતઃ  શહેર અને જિલ્લામાં  ઘોડાઓમાં ગ્લેન્ડર નામના ચેપી રોગને લઈને તકેદારીના ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.  ઉપરાંત રાજ્યભરમાં અશ્વોની પશુચિકિત્સકો દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાંવલસાડ જિલ્લામાં 305થી વધુ ઘોડાઓનું પશુ ચિકિત્સકની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં સૌથી વધુ પોલીસ વિભાગ પાસે 18 ઘોડાઓ છે. જ્યારે બાકીના લગ્નની બગી વાળા […]

સુરતના પીપોદરામાં વીજ ટ્રાન્સફોર્મર બદલીને વીજચોરી કરાતા રૂપિયા 2.63 કરોડનો દંડ કરાયો

સુરતઃ માત્ર સૌરાષ્ટ્રમાંજ નહીં,  દક્ષિણ ગુજરાતમાં પણ વીજચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. વીજળીના મીટર સાથે છેડછાડ કરવી અથવા વીજ પુરવઠાના કેબલ સાથે અનધિકૃત રીતે વાયર જોડવા એ પાવર ચોરીની સામાન્ય રીતો જાણીતી છે. પરંતુ તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના અધિકારીઓની સામે એક એવો કેસ આવ્યો કે જેમાં ઉચ્ચ ક્ષમતાના ટ્રાન્સફોર્મર્સને -અનધિકૃત રીતે લગાવીને […]

સુરતના પાંડેસરામાંથી સબસીડીયુકત નીમ કોટેડ ખાતરનો જથ્થો ઝડપાયો, પોલીસે તપાસ આરંભી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા સબસીડી સાથે ખાતે  પુરી પાડવામાં આવે છે. જો કે, કેટલાક શખ્સો કમાવી લેવાના લ્હાયમાં ખેડૂતોનું આ ખાતર બારોબાર વેચી નાખતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન ખેતીવાડી અધિકારી અને પોલીસે દરોડો પાડીને ટ્રકમાં ભરેલી 50થી વધારે ખાતરની બેગ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. સુરતની […]

દક્ષિણ ગુજરાતના તાપીમાં ભૂકંપનો આંચકો, 20 કિમીના વિસ્તારમાં ધરા ધ્રુજી

અમદાવાદઃ તૂર્કિ અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં હાલ બચાવકામગીરી ચાલી રહી છે, તેમજ તાજેતરમાં જ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં ભૂકંપનો આચંકો આવ્યો હતો. દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપીમાં આજે ફરીથી ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ઉકાઈના […]

સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા ભૂકંપને કારણે કોઈ નુકશાન નહીં અમદાવાદ:સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં રાત્રીના એક વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો,જેની તીવ્રતા 3.8 રહી હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું.સુરતમાં આવેલા ભૂકંપને […]

સુરતના કોસંબા નજીક ડમ્પર સાથે લકઝરી બસ અથડાતા ડ્રાઈવર સહિત બેનાં મોત, 6ને ઈજા

સુરતઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવમાં વધારો થતો જાય છે.  સૌથી વધુ અકસ્માતો નેશનલ હાઈવે પર સર્જાઆ રહ્યા છે. વાહનોની વધુ સ્પીડને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,  કારને બચાવવા ડમ્પરચાલકે એકાએક બ્રેક મારતાં પાછળથી આવી રહેલી લકઝરી બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code