38મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું
સાઈકલીંગ અને તાઈકવૉન્ડો રમતમાં ગુજરાતનું ગૌરવ વધારતી મુસ્કાન ગુપ્તા અને ટ્વીશા કાકડિયા, ગુજરાતના કુલ 230 ખેલાડીઓ 25 રમતોમાં સહભાગી બની ગાંધીનગગરઃ ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને દેશમાં ગુજરાતનું […]