સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન
ભેજવાળા વાતાવરણને લીધે ગુલાબી અને લીલી ઈયળોનો ઉપદ્રવ વધ્યો, જિલ્લામાં આ વર્ષ 3,66,919 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, કૃષિ નિષ્ણાતોએ દવા છંટકાવ માટે ખેડૂતોને આપી સલાહ સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ વાવેતર થયુ છે. આ વખતે સાનુકૂળ હવામાનને લીધે કપાસનો સારો પાક થશે એવી ખેડૂતોને આશા હતી. પણ છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ અને હવામાં […]