સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ 12મી નવેમ્બરે લોક અદાલતો યોજાશે,
સુરેન્દ્રનગરઃ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તેવા ઉદ્શ્યથી અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતો યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લા મથક તથા તાલુકા મથકે તા.12-11-2022ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા […]