1. Home
  2. Tag "Surendranagar Municipality"

સુરેન્દ્રનગર પાલિકાના 300 કોન્ટ્રેક્ટ બેઈઝ સફાઈ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત

સુરેન્દ્રનગરઃ શહેરની સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો છે. પણ વઢવાણ-દૂધરેજ અને સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના સત્તાધિશોની વહિવટની અણઆવડતને કારણે માત્ર નાગરિકો જ નહીં, નગરપાલિકાના કર્મચારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાનો ત્રાસ, ઉપરાંત પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ સહિતના અનેક પ્રશ્નો છે. નાગરિકોની રજુઆતો છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે શહેરને […]

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા નર્મદા નીરના રૂપિયા ચુકવી શકતી નથી, કરોડોનું બીલ બાકી

અમદાવાદઃ ગુજરાતમાં મોટા ભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણીબધી નગરપાલિકાઓના વીજળી અને પાણીના કરોડો રૂપિયા બીલો બાકી છે. ત્યારે ઘણી નગરપાલિકાના વીજજોડાણો પણ કાપી નંખાયા છે. વેરાની વસુલાત નબળી હોવાથી નગરપાલિકાઓ પોતાનો રોજબરોજનો ખર્ચ પણ કાઢી શકતી નથી. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા 4.50 લાખની જનતાને 11 વર્ષથી ઉધારનાં નીર પીવડાવી રહી છે. નર્મદા […]

વઢવાણને સુરેન્દ્રનગર પાલિકામાં મર્જ કર્યા બાદ વિકાસ કામોની ગ્રાન્ટમાં 40 લાખનો ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના મુખ્ય શહેર અને જિલ્લા મથક એવા સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુકત પાલિકા જાહેર કર્યાને એક વર્ષનો સમય થઇ ગયો છે. હાલ નવી સંયુકત પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. બંને પાલિકા એક કરીને વિકાસની વાતો કરવામાં આવી હતી પરંતુ બેમાંથી એક પાલિકા કરવામાં આવતા શહેરના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી રૂ.40 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code