જમ્મુ-કાશ્મીરમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, દાલ સરોવર સહિત અનેક જળાશયોની સપાટી પર બરફનો પડ જામ્યો
નવી દિલ્હીઃ લઘુત્તમ તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે ગગડી જવાને કારણે કાશ્મીરમાં ગંભીર શીત લહેરોની સ્થિતિ પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં પાણી પુરવઠાની લાઈનો જામી ગઈ છે. દાલ સરોવર સહિત અનેક જળાશયોની સપાટી પર બરફનો પાતળો પડ જમા થયો છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]