અમેરિકન કંપની ફાયરફ્લાય એરોસ્પેસનું બ્લુ ઘોસ્ટ લેન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું
અમેરિકન કંપની ફાયરફ્લાય એરોસ્પેસનું બ્લુ ઘોસ્ટ લેન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું. ચંદ્ર પર પહોંચનાર આ બીજું પ્રાઈવેટ કોમર્શિયલ વાહન છે. આ લેન્ડિંગ ચંદ્રના મેયર ક્રિસિયમ ક્ષેત્રમાં થયું હતું. બ્લુ ઘોસ્ટને 15 જાન્યુઆરી, 2025ના રોજ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના રોકેટ ફાલ્કન 9 દ્વારા સ્પેસમાં મોકલવામાં આવ્યું હતું. ફાયરફ્લાય એરોસ્પેસે ચંદ્ર પર ઉતરીને ઈતિહાસ રચ્યો છે. […]