1. Home
  2. Tag "surgical strike"

સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું- અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનો દાવો 

દિલ્હી:અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને લઈને દાવો કર્યો છે.તેમણે કહ્યું કે, વર્ષ 2019માં ભારત દ્વારા બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. માઈક પોમ્પિયોએ તેમના પુસ્તક ‘Never Give an Inch: Fighting for the America I Love’  માં જણાવ્યું કે,પરમાણુ હુમલાની આ માહિતી તેમને ભારતના તત્કાલિન વિદેશ મંત્રી […]

ગૃહમંત્રી અમિત શાહની પાક.ને ચેતવણી, જો સીમા પર હુમલો થશે તો ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરાશે

ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની પાકિસ્તાનને ચેતવણી સીમા પર પાક. હુમલો કરશે તો ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરાશે અમે દેશની સીમા પર હુમલાઓ સહન કરતા નથી નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન શાંતિને ડહોળવાના સતત પ્રયાસો કરી રહ્યું છે અને આતંકીઓ મોકલીને કાશ્મીરના નિર્દોષ નાગરિકોની હત્યા કરાવી રહ્યું છે ત્યારે હવે ગૃહમંત્રી […]

ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ બચાવવા આતંકીઓના 10 કેમ્પો તબાહ

ભારતીય સેના દ્વારા ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. લગભગ દશ દિવસ સુધી ચાલેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકવાદોના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. ભારત તરફથી સતત સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ રહી છે. જો કે આ સર્જિકલ સ્ટ્રાઈક આસપાસના લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને તેમને કોઈ નુકસાન થાય નહીં તેની પણ તકેદારી રાખવામાં આવી હતી. […]