1. Home
  2. Tag "Surprise Checking"

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ડમી સ્કૂલ, ભૂતિયા વિદ્યાર્થીઓ સામે સરપ્રાઈઝ ચેકિંગ કરાશે

અમદાવાદઃ શહેરમાં કેટલીક સ્કુલોમાં પુરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન હોવા છતાં ભૂતિયા વિદ્યાર્થીઓના નામ રેકર્ડ પર દર્શાવીને લાભો મેળવી રહી છે. તેમજ ધોરણ 12 સાયન્સમાં ઘણાબધા વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ ક્લાસમાં આખો દિવસ શિક્ષણ મેળવતા હોય છે. પણ સ્કૂલે જતાં નથી. આવીબધી ડમી સ્કૂલો ચાલતી હોવાની વાત જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને ધ્યાને આવતા હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા […]

રાજ્યની તમામ જેલોમાં પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઇઝ ચેકીંગ; CM અને ગૃહ મંત્રીની લાઈવ નજર

રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં […]

કોરોનાનુ સંક્રમણ વધતા પોલીસ દ્વારા નિયંત્રણોને લઈને ચુસ્ત અમલ, 3996 લગ્ન પ્રસંગમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ

અમદાવાદઃ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત 27 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાક નિયંણત્રો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનના પાલનને ચુસ્ત કાર્યવાહી શરૂ કરી છે. લગ્ન પ્રસંગ્ર સહિતના મેળાવડામાં 150 વ્યક્તિઓને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન 7 દિવસના સમયગાળામાં પોલીસ દ્વારા 3996 લગ્ન પ્રસંગમાં […]

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ગેટ નં.5 પર સરપ્રાઈઝ ચેકિંગ, સુરક્ષા કર્મચારીઓ સાથે ચર્ચા કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન હાઈકોર્ટના ચીફજસ્ટિસ અરવિંદ કુમારે હાઈકોર્ટના ગેટ નં. પાંચ પર અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલું. આ સમયે, હાજર સિક્યુરિટી સ્ટાફ સાથે તેમણે ચર્ચા કરેલી અને હાઈકોર્ટમાં આવતા લોકોની કંઈ રીતે તપાસ […]

સુરતઃ પેટ્રોલ પંપ ઉપર રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ પ્રધાનનું સરપ્રાઈઝ ચેકીંગ

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે કેટલાક પંપ સંચાલકો વાહનોમાં ઓછુ પેટ્રોલ પુરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ પ્રધાન મુકેશ પટેલે સુરતના એક પેટ્રોલ પંપ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરતા ઈંધણ ઓછુ આપવામાં આવતું હોવાનું સામે આવતા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના જહાંગીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code