1. Home
  2. Tag "survey"

સૂર્યની રોશનીના અલ્ટ્રાવાયોલેટ કિરણો કોરોના વાયરસ સામે આપે છે રક્ષણઃ સર્વે

સૂર્યની રોશની કોરોના સામે આપે છે રક્ષણ અલ્ટ્રાકિરણોથી કોરોનાનો મૃ્ત્યુ દર ઘટે છે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાને લઈને અનેક વેક્સિન માર્કેટમાં આવી ચૂકી છએ, તો બીજી તરફ કોરોના વાયરસને અટકાવવા માટેના અનેક રિસર્ચ અને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશમાં સ્થિતિ બેકાબૂ બની છે જેને લઈને […]

ગુજરાતમાં મહિલાઓનું આયુષ્ય પુરુષો કરતા વધારે, આરોગ્ય સર્વેમાં થયો ખુલાસો

મહિલા અને પુરુષના આયુષ્ય પર થયો સર્વે ગુજરાતમાં મહિલા કરતા પુરુષનું આયુષ્ય ઓછુ છેલ્લા કેટલાક સમયમાં થયો મહિલાના આયુષ્યમાં સુધારો   સરકાર દ્વારા લોકોનું આયુષ્ય અને તંદુરસ્તી વધે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે, ગુજરાતમાં મહિલાઓ પુરુષો કરતા વધારે જીવે છે. સરકાર […]

નવા શ્રમ કાનૂનથી લાંબા ગાળે સકારાત્મક અસર જોવા મળશે: સર્વે

દેશમાં ટૂંક સમયમાં નવો શ્રમ કાનૂન લાગૂ થવા જઇ રહ્યો છે આ કાનૂનની લાંબા ગાળા સકારાત્મક અસર જોવા મળશે સર્વેમાં ભાગ લેનારી 64 ટકા પેઢીઓએ તેની સકારાત્મક અસરને લઇને આશાવાદ વ્યક્ત કર્યો નવી દિલ્હી: દેશમાં ટૂંક સમયમાં નવો શ્રમ કાનૂન લાગૂ થવા જઇ રહ્યો છે ત્યારે આ કાનૂનને લઇને મોટા પ્રમાણના ઉદ્યોગોએ પોતાનો સૂર વ્યક્ત […]

કોવિડ-19થી સ્વસ્થ થયેલા દર્દીઓને થાઇરોઇડનું જોખમ: સંશોધન

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને થાઇરોઇડનું જોખમ આ જાણ્યા બાદ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓના પરિવારજનો ચિંતિત જો કે થાઇરોઇડ બિમારી લાંબા સમય સુધી ટકતી નથી મુંબઇ: કોવિડ-19 મહામારી ફેલાઇ ત્યારથી દર મહિને એન્ડોક્રિનોલોજિસ્ટોને દર્દીઓમાં એક અજાણી પેટર્ન જોવા મળતી આવી છે. કોવિડ-19માંથી સ્વસ્થ થઇ ગયેલા કમસેકમ ચાર દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધાના 4 થી 8 સપ્તાહ બાદ […]

ભારતના 20 ટકા ધનિકો 7 ગણા કાર્બનનું કરે છે ઉત્સર્જન

જાપાન સ્થિત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમેનિટીનું તારણ ભારતના 20 ટકા ધનિકો 7 ગમો વધારે કાર્બન પેદા કરે છે ભારતના નાગરિકોની સરેરાશ ફૂટપ્રિન્ટ વર્ષે 0.56 ટન છે નવી દિલ્હી: ધનકૂબેરો વૈભવી જીવનશૈલી જીવતા હોય છે, તેઓના શોખ અને ઠાઠમાઠ પણ પર્યાવરણ માટે ઘાતક સાબિત થાય છે. કારણ કે ધનાઢ્ય લોકો ઘરમાં વિમાનો રાખે, મોંઘી અને ઢગલાબંધ […]

રસીકરણ અભિયાન: દેશના 80 ટકા ભારતીયો કોરોનાની વેક્સિન લેવા તૈયાર: સર્વે

સમગ્ર દેશમાં શરૂ થઇ ચૂક્યું છે રસીકરણ અભિયાન દેશના 80 ટકા લોકો વેક્સિન લેવા માટે છે તૈયાર: સર્વે આ સર્વે લોકોનો મોદી સરકારઅને વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે: સ્વાસ્થ્ય મંત્રી નવી દિલ્હી: સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે કોરોનાના રસીકરણના અભિયાનને લઇને એક સર્વે હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. […]

ગુજરાતમાં બર્ડ ફ્લૂને પગલે સરકાર એલર્ટ, સર્વેલન્સની કામગીરી કરાઈ શરૂ

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બ્રડ ફ્લૂએ દસ્તક દીધી છે. ગુજરાતમાં પણ કેટલાક પક્ષીઓના મોત થયા ખળભળાટ મચી ગયો છે. દેશમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. દરમિયાન ગુજરાત સરકારે તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસથી કુલ 55 જેટલા પક્ષીઓના […]

લો બોલો! 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ જ રસ નથી

કોરોનાની વેક્સિન લેવા અંગે 18 હજાર લોકોને આવરીને કરાયો સર્વે સર્વે અનુસાર 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ રસ નથી આ લોકોએ રસી ના લેવા અંગે અલગ અલગ કારણો જણાવ્યા નવી દિલ્હી: દિવાળી બાદ દેશમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ હવે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં લોકો વેક્સિન લેવામાં ખાસ […]

ગુજરાતમાં કોરોના વેક્સિનને લઈને આજથી શરૂ કરાશે સર્વે

અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના વેક્સિનને લઈને હવે સારા સમાચાર મળી રહ્યા છે, ગુજરતામાં પણ હવે કોરોના વેક્સિનને ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા […]

દેશના 81 ટકા MSMEને વિશ્વાસ, કોવિડ-19ના મારથી બહાર આવી જશું: સર્વે

– દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગુ કરાયું હતું – લોકડાઉન લાગુ થવાથી અનેક વ્યવસાયો બંધ થઇ ગયા હતા – જો કે આ આર્થિક સંકટમાંથી તેઓ બહાર આવી જશે તેવો ઉદ્યોગોને વિશ્વાસ દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા માટે દેશભરમાં માર્ચ મહિનાના અંત ભાગથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે અનેક નાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code