વડોદરામાં સમતા વિસ્તારમાં 35 વર્ષ જુનો સૂર્યકિરણ ફ્લેટ્સ ધરાશાયી
ગત રાતે ફ્લેટ્સ હલવા લાગતા રહિશો દોડીને બહાર નિકળી ગયા ફાયર વિભાગની 11 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવી દૂર્ઘટનામાં કોઈ મૃત્યુ થયુ છે કે કેમ તે જાણી ન શકાયું વડોદરાઃ શહેરના સમતા વિસ્તારમાં ગઈ રાતે સૂર્યકિરણ ફ્લેટ્સ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ બનાવમાં ફ્લેટ્સના રહિશોને બિલ્ડિંગ હલી રહ્યું હોય એવું […]