આતંકી સંગઠન સાથે સંકળાયેલા શખસને ATSએ નવસારીથી દબોચી લીધો
અમદાવાદ, 27 જાન્યુઆરી 2026: ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્વોર્ડ (એટીએસ) રવિવારે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય […]


