અમદાવાદ RTOનું વર્ષ 2024નું સરવૈયુ, 2220 લાયસન્સ સસ્પેન્ડ કરાયા
• જુદા-જુદા ગુનાઓમાં 7 કરોડથી વધુનો દંડ વસૂલાયો • સૌથી વધુ હેલ્મેટ ન પહેરવાના ગુનામાં દંડાયા • નિયમોના ભંગ બદલ કુલ 24,318 કેસ નોંધયા અમદાવાદઃ શહેરમાં ઘણા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. દ્વીચક્રી વાહન ચાલકો હેલ્મેટનો નિયમ હોવા છતાં હેલ્મેટ પહેરતા નથી. કારચાલકો સીટબેલ્ટ બાંધતા નથી, ઉપરાંત ગીચ વિસ્તારોમાં પૂર ઝડપે વાહનો ચલાવવા સહિતના […]