પાકિસ્તાનમાં સાબરી જૂથના 3 કવ્વાલોની હત્યા, બલૂચ ઉદ્રવાદીઓએ હત્યા કર્યાની આશંકા
પાકિસ્તાનના કલાતમાં, બલુચિસ્તાનના બળવાખોર લડવૈયાઓએ સાબરી જૂથના 3 કવ્વાલોની હત્યા કરી છે. આ કવ્વાલ ક્વેટામાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સાબરી જૂથના કવ્વાલોની હત્યાના સમાચારથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગઈ છે. બલૂચ લડવૈયાઓએ અત્યાર સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, સાબરી જૂથના કવ્વાલ એક બસ દ્વારા ક્વેટા જઈ રહ્યા […]