1. Home
  2. Tag "Suspicion"

કોરોનાનો ‘કોવિડ-22’ વેરિયન્ટ એ ‘ડેલ્ટા વેરિએન્ટ’ કરતા પણ ખતરનાકઃ તજજ્ઞોએ વ્યક્ત કરી આશંકા

દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે તજજ્ઞોએ હવે 2022માં નવા કોરોના વેરિએન્ટને લઈને ચેતવણી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેટ્ટે કહ્યું છે કે, પ્રજાએ આ નવા વેરિએન્ટ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે આ એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાર હોઈ શકે છે. […]

સુપ્રીમ કોર્ટનો આદેશઃ વ્યભિચારના કેસમાં શંકાના આધારે બાળકના DNA ટેસ્ટને મંજૂરી નહીં

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યભિચારના એક કેસમાં પ્રાથમિક પુરાવા વિના લગ્ન દરમિયાન જન્મેલા બાળકના ડીએનએ ટેસ્ટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ ઠરાવ્યો હતો. મહારાષ્ટ્રના એક દંપતિ વચ્ચે ચાલતા વિવાદના કેસમાં પતિએ પત્ની સામે શંકા વ્યક્ત કરીને બાળકના ડીએનએ ટેસ્ટની મંજૂરી માંગી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિનીત સરન અને […]

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈનો સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાય તેવી શકયતા, ચીનની પ્લેયર ઉપર ડોપિંગની આશંકા

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગમતોમાં મહિલા વેટલિફ્ટીંગ સ્પર્ધામાં 49 કિલોગ્રામના વર્ગમાં ગોલ્ડન મેડલ વિજેતા ચીની વેટલિફ્ટર હોઉ ઝિઉઈ પર ડોપિંગની આશંકા વ્યક્ત થઈ છે. જેથી તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ચીની સ્પર્ધક તપાસમાં પકડાઈ ગઈ તો આ ગોલ્ડન મેડલ ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુને મળી શકે છે. જેમણે સિલ્વર મેડલ જીત્યો છે. ઓલિમ્પિક રમતમાં ભારતીય ઓલિમ્પિક દળ […]

ટોકિયો ઓલીમ્પીક ઉપર કોરોનાને લઈને ઘેરાયાં શંકાના વાદળો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરના મહામારીનો કામનો કરી રહ્યાં છે. તેમજ અમેરિકા અને ચીન જેવા દેશોએ ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનામાં યોજાનારા ટોકિયો ઓલીમ્પીકને લઈને શંકાના વાદળો ઘેરાયાં છે. વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ટોકીયો ઓલીમ્પીક રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ ઓલીમ્પીક રદ કરવામાં આવે તેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code