1. Home
  2. Tag "SUTDENT"

રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી શુભકામના પાઠવાઈ

ગાંધીનગર: સમગ્ર રાજયમાં આજથી ધોરણ- 10 અને 12ની પરીક્ષાનો આરંભ થયો છે. ધોરણ – 10 અને 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શેઠ સી.એમ.હાઇસ્કુલ, સેકટર- 23, ગાંધીનગર ખાતે બાળકોને કંકુ તિલક કરી, પુષ્પ અને શૈક્ષણિક કિટ આપી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં ઘોરણ- 10 અને 12ની […]

NMMSS: વિદ્યાર્થીઓ હવે સ્કોલરશીપ માટે 30મી નવેમ્બર સુધી અરજી કરી શકાશે

નવી દિલ્હીઃ વર્ષ 2022-23 માટે NMMSS માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તા. 30મી નવેમ્બર છે. ‘નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ સ્કીમ’ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને ધોરણ 8માં અભ્યાસ છોડી દેતા અટકાવવા માટે સ્કોલરશિપ આપવામાં આવે છે અને તેમને માધ્યમિક તબક્કે તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરાય છે. દર વર્ષે ધોરણ IX ના પસંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code