પ્રધાનમંત્રી SVAMITVA યોજના હેઠળ મિલકત માલિકોને 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી ડિસેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 200 જિલ્લાઓમાં 46,000થી વધુ ગામડાઓમાં SVAMITVA યોજના હેઠળ 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. અદ્યતન સર્વેક્ષણ ડ્રોન ટેક્નોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતા પરિવારોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના […]