1. Home
  2. Tag "SVPIA"

SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ, 5મી ઑગસ્ટ 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના સહયોગથી 31મી જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એવિએશન સિક્યુરિટી કલ્ચર વીકની ઉજવણી કરવામાં આવી હતી. SVPI એરપોર્ટ પર કામ કરતી તમામ એજન્સીઓ અને હિતધારકોએ સુરક્ષા જાગૃતિની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ […]

SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહનું આયોજન

અમદાવાદ, 31 જુલાઇ, 2023: SVPIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “સુરક્ષા અને સલામતી એ SVPI એરપોર્ટની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન (BCAS), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), એરલાઈન અને એરપોર્ટની અથાક સુરક્ષા કરતી ટીમોના અડગ સમર્પણને માન આપવા ઉડ્ડયન સુરક્ષા સપ્તાહની ઉજવણી કરતા અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. એ સમર્પિત વ્યાવસાયિકો અમારા તમામ હિતધારકો […]

ડોક્ટર્સ ડે: મેડિકલ ઈમરજન્સીમાં સંજીવની સમાન ‘હીરો’ ને SVPIA ની સલામ!, એક વર્ષમાં 210 મુસાફરોની સફળતાપૂર્વક સારવાર

અમદાવાદ, 30 જૂન, 2023:  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈમરજન્સી મેડિકલ સારવાર આપવામાં અવ્વલ છે. એરપોર્ટ પર એક વર્ષમાં 210 દર્દીઓને સફળતાપૂર્વક ઈમરજન્સી મેડિકલ સારવાર આપવામાં આવી છે. અતિવ્યસ્ત SVPI એરપોર્ટ પર દર્દીઓને ગંભીર કટોકટીમાંથી બહાર લાવવા તાત્કાલિક પગલાં લેવામાં કોઈ કચાસ રાખવામાં આવી નથી. SVPIA આજે ડોક્ટર્સ ડે પર એ તમામ તબીબોની […]

SVPIAની સતત 50 લાખ માનવ કલાકો સુધી સલામત અને ઝડપી કામકાજની સિદ્ધિ

અમદાવાદ, 30 મે, 2023:  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે લોસ્ટ ટાઈમ ઈન્જરીઝ (LTI) વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા બે મહિનામાં નવીનીકરણના વિવિધ કાર્યોમાં એરપોર્ટે મુસાફરો અને કર્મચારીઓની સુલામતી માટે પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. આ નોંધપાત્ર સિદ્ધિ એરપોર્ટની સલામતી પ્રત્યેના સમર્પણનો પુરાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code