પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન 2.0નો કર્યો પ્રારંભ, કહ્યું – હવે ચૉકલેટનું રેપર રસ્તા પર નહીં ખિસ્સામાં મુકાય છે
પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન 2.0નો કર્યો પ્રારંભ હવે ચોકલેટનું રેપર રસ્તા પર નહીં લોકો ખિસ્સામાં મૂકે છે હવે આપણું લક્ષ્ય શહેરોમાં કચરો મુક્ત કરાવવાનું છે નવી દિલ્હી: પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન મિશન 2.0ની શરૂઆત કરાવી હતી. પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન મિશન 2.0ની શરૂઆત કરાવતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ દેશના 500 […]