ગુજરાતમાં એક મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાશે, સફાઈ સ્પર્ધાનું પણ આયોજન
ગાંધીનગરઃ મહાત્મા ગાંધી જન્મજ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં તા. 15 સપ્ટેમ્બરથી 15 ઓકટોબર-2023 દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આ વર્ષે ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ થીમ ઉપર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાશે. અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં જોડવાનું આયોજન […]