સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિઃ અધ્યાત્મ પુનરુત્થાનના હેતુથી 500થી વધુ ગીતા-જ્ઞાનયજ્ઞો કર્યાં
સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિની સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી ચિન્મયાનંદજીનો જન્મ 8મી મે 1916ના રોજ થયો હતો. ભારતીય દર્શનો અને વંદાતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક સ્વામી ચિન્મયાનંદજીનું બાળપણનું નામ બાલકૃષ્ણ મેમન છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્નાકુલુમ અને ઉચ્ચશિક્ષણ ત્રિચુરની સેંટ થોમસમાં લીધું હતું. વર્ષ 1939માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બીએની ઉપાધિ મેળવી […]