સ્વામિનારાયણ સાધુની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં વિરપુર સજ્જડ બંધ રહ્યું
જ્ઞાન પ્રકાશ સ્વામીને વિરપુર આવી માફી માગવા 24 કલાકનું અલ્ટિમેટમ કાલે પણ વિરપુર બંધ પાળશે રઘુવંશી સમાજમાં સ્વામિનારાયણ સાધુ સામે રોષ રાજકોટઃ સાધુ-સંતો તેમના અનુયાયીઓને સદકર્મો કરવા અને સદમાર્ગ ચાલવાનો ઉપદેશ આપતા હોય છે. પણ ઘણીવાર કેટલાક સંતો પોતાના સંપ્રદાયને અન્ય સંપ્રદાય કરતા ઉંચો બતાવવાના ચક્કરમાં વિવાદાસ્પદ ઉચ્ચારણો કરતા હોય છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી […]