સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 15 વર્ષમાં રૂ. 57 હજાર કરોડની જોગવાઇ કરાઇ
જુનાગઢ મ્યુનિને પાણી પુરવઠા યોજનાના માટે કુલ રૂ. 70.89 કરોડની ફાળવણી, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009થી 2024 સુધીમાં કરોડો ફાળવાયા, છેલ્લા બે વર્ષમાં આ મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકામાં કુલ 9 કામો હાથ ધરાયા ગાંધીનગરઃ ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત થયેલ વિકાસ કાર્યોના વિધાનસભામા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું […]