દિલ્હીના સીએમ તરીકે આતિશી 21મી સપ્ટેમ્બરના શપથગ્રહણ કરે તેવી શકયતા
                    નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરિવાલે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરી છે. હવે તેઓ આગામી 21મી સપ્ટેમ્બરના રોજ સીએમ પદના શપથ ગ્રહણ કરે તેવી શકયતા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીલયને પત્ર મોકલીને 21મી સપ્ટેમ્બરના રોજ આતિશીને સીએમ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

