શું તમને ભર ઠંડીમાં પણ લાગે છે ગરમી અને થાય છે પરસેવો,તો લાઈટલી ન લો,હોય શકે છે ઘણી બીમારીના સંકેત
શિયાળામાં ગરમી લાગવી અનેક બીમારીના સંકેત પ્રેશન હાઈ થવાથી પણ ગરમી લાગે છે હાલ શિયાળો ચાલી રહ્યો છે અનેક સ્થળોએ ઠંડીએ માજા મૂકી છે,ઠંડીના કારણે ઘણા લોકો થરથર ઘ્રુજી છે જો કે આવી સ્થિતમાં ઘણા લોકો એવા પણ છે જેને ઠંડીમાં પણ ગરમીનો અનુભવ થાય છે અને સાથે જ પરસેવો પણ થાય છે,જો તમને પણ […]