1. Home
  2. Tag "Sweden"

NATOનો 32મો સભ્ય દેશ બન્યો સ્વીડન

નવી દિલ્હીઃ યુરોપિયન દેશ સ્વીડન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે NATOનો 32મો સભ્ય બન્યો છે. મળતી માહિતી અનુસાર, સ્વીડન ઔપચારિક રીતે ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં ટ્રાન્સ-એટલાન્ટિક સૈન્ય જોડાણના 32મા સભ્ય તરીકે જોડાયું છે. સ્વીડનના પ્રધાન મંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક સમારંભની અધ્યક્ષતા કરી હતી. જેમાં સ્વીડનના NATOમાં જોડાવા માટેનો દસ્તાવેજ સત્તાવાર […]

સ્વીડન ટૂંક સમયમાં નાટોમાં જોડાશે: યુએસ પ્રમુખ બાઈડેન

દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે કહ્યું હતું કે સ્વીડન ટૂંક સમયમાં નાટોમાં સામેલ થશે. તેમણે લશ્કરી જોડાણ (નાટો)માં સ્વીડનના સમાવેશ સામે તુર્કીના વિરોધને દૂર કરવાનો સંકેત આપ્યો. જો બાઈડેને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને તેમની પુનઃચૂંટણી બદલ અભિનંદન પાઠવ્યા હતા. બાઈડેને પત્રકારોને જણાવ્યું કે એર્દોગને અમેરિકા પાસેથી F-16 ફાઈટર જેટ ખરીદવાની ઈચ્છાનો પુનરોચ્ચાર […]

દુનિયામાં ભારતની તાકાત વધી: એસ.જયશંકરનો હુંકાર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અત્યારે સ્વિડનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સ્વિડનના રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કર્યાં હતા. આ દરમિયાન દુનિયામાં ભારતની તાકાત વધ્યાનો હુંકાર કર્યો હતો. સ્વિડનમાં તેમણે ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને ત્યાં રહેતા ભારતીયોને ભારત-સ્વિડનના સંબંધો અંગે […]

સ્વીડનના નવા પીએમ બનશે એચ.ઈ.ઉલ્ફ ક્રિસ્ટરસન, નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ સ્વીડનના નવા વડાપ્રધાન તરીકે એચ.ઈ.ઉલ્ફ ક્રિસ્ટરસન ચૂંટાઈ આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસ્ટરસનને સ્વીડનના આગામી પીએમ તરીકેની તેમની પસંદગી બદલ અભિનંદન પાઠવ્યાં હતા. Congratulations to H. E. Mr. Ulf Kristersson on his election as the next Prime Minister of Sweden. I look forward to working closely together to further strengthen our multi-faceted […]

પીએમ મોદી આજે સ્વીડિશ વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે, આ મુદ્દા પર થશે ચર્ચા

પીએમ મોદીની સ્વીડિશ પીએમ સાથે ચર્ચા દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા વર્ચ્યુઅલ બેઠક યોજી કરશે ચર્ચા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વીડિશ વડાપ્રધાન સ્ટીફન લોફ્વેન સાથે વાટાઘાટો કરશે.બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવા વર્ચ્યુઅલ બેઠક યોજશે. બેઠક દરમિયાન બંને નેતા કોવિડ બાદના યુગમાં સ્વીડન અને ભારત વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાની રીત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code