સ્વિટઝરલેન્ડમાં ક્વોરન્ટીન કરાયેલા 200 બ્રિટિશ પ્રવાસીઓ થયા ફરાર
દિલ્લી: બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના મોટાભાગના દેશોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ ભારત સહિતના દેશોએ બ્રિટન સાથે હવાઈ સેવાઓ ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. દરમિયાન સ્વિટઝર્લેન્ડના વર્બિયરના એક રિસોર્ટમાં ક્વોરન્ટીન કરવામાં આવેલા 200 જેટલા બ્રિટિશ ટુરિસ્ટો પલાયન થઈ જતા ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રિસોર્ટમાં 420 બ્રિટિશ ટુરિસ્ટો ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. […]


