1. Home
  2. Tag "Sydney"

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળે ભરાયાં પાણી

ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિની ચેતવણી સિડનીના મુખ્ય ટ્રેન સ્ટેશન પર રેલ સાધનોને નુકસાન નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જોરદાર વરસાર વરસ્યો હતો. જેના પરિણામે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. સિડનીમાં ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાવક અસર પડી છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારમાં વરસાદને પગલે પૂરની ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા […]

ઓસ્ટ્રેલિયા:સિડનીમાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો,કાર્યક્રમ રદ કરાયો,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી :ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. વિવાદાસ્પદ સંગઠન શીખ ફોર જસ્ટિસની યોજના પર સિડની મેસોનિક સેન્ટર (SMC) એ પાણી ફેરવી દીધું છે. સિડનીમાં સૂચિત સંગઠન લોકમત માટે સૂચિત સમયપત્રક રદ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સિડની મેસોનિક સેન્ટરમાં થવાનો હતો. આ કાર્યક્રમ 4 જૂને યોજાવાનો હતો. ઓસ્ટ્રેલિયા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે […]

ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે સિડની,જો તમે અહીં જાવ તો ક્યાં-ક્યાં ફરવું જાણી લો અહીં

તમને જાણીને નવાઈ લાગશે કે સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે અને તેની સુંદરતા વિશ્વમાં જાણીતી છે. તો ચાલો આજે તમને સિડનીની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીએ જેને જોવા માટે દુનિયાભરના લોકો જાય છે. તો આ જગ્યાઓ કઈ છે, તો ચાલો જાણીએ તેમના વિશે. સિડની હાર્બર બ્રિજ સિડની હાર્બર બ્રિજ ઓસ્ટ્રેલિયન હેરિટેજ કાઉન્સિલનું રાષ્ટ્રીય વારસો […]

સિડનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.  દરમિયાન સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપરના ચીફ એક્ઝિક્યુટિવ પોલ શ્રોડર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં વિદેશી રોકાણો માટે સૌથી વધુ પસંદગીની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ભારતના ઓળખપત્રોને પ્રકાશિત કર્યા અને ઓસ્ટ્રેલિયનસુપરને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી આજે સિડનીમાં અલગ-અલગ બેઠકોમાં […]

સિડનીના આકાશમાં ‘વેલકમ મોદી’ લખીને નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, નિહાળો વીડિયો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. દરમિયાન PM મોદીનું સિડનીમાં ખાસ અને અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદીને આવકારવા માટે રિક્રિએશનલ એરક્રાફ્ટની મદદથી પીએમ મોદીના સ્વાગતમાં અહીં આકાશમાં વેલકમ મોદી લખવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને આકાશમાં વેલકમ મોદી લખાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં […]

PM મોદીના પ્રવાસ પહેલા સિડનીના હેરિસ પાર્કમાં સદભાવના યાત્રાનું આયોજન

દિલ્હી :ઓસ્ટ્રેલિયા જેવો દેશ કે જ્યાં હંમેશાથી બહુસાંસ્કૃતિકવાદને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એમાં તાજેતરમાં બનેલી શરમજનક ઘટનાઓએ આ દેશમાં રહેતા તમામ ભારતીયોને વિચારતા કરી મૂક્યાં છે અને બહુ મોટી સંખ્યામાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જે ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે એમ છે. એવામાં ફરી એક વાર સામાન્ય જનસમુદાયમાં સર્વધર્મ સમભાવ, શાંતિ […]

કોરોનાના કહેર વચ્ચે વિશ્વના આ દેશમાં ફરીથી લોકડાઉનના ભણકારા, અહીંયા લાગૂ કરાઇ પાબંધીઓ

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના નવા વેરિએન્ટનો હાહાકાર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરાયું રશિયામાં પણ કોરોનાના સતત વધી રહ્યા છે કેસ નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ પડકાર બની રહ્યો છે. બ્રિટન, રશિયા, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણના મામલા ફરી વધી રહ્યા છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલીક પાબંધીઓ લાગૂ […]

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ: ટીમ ઇન્ડિયાને ઝટકો, કે એલ રાહુલ થયો ઇજાગ્રસ્ત, ટેસ્ટ સીરિઝમાંથી આઉટ

ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક ઝટકો ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલને કાંડામાં વાગતા થયો ઇજાગ્રસ્ત હવે તે ઇજાગ્રસ્ત થતા બાકીની બંને ટેસ્ટ મેચ રમી નહીં શકે સિડની: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને પ્રેક્ટિસ મેચ દરમિયાન ડાબા કાંડામાં ઇજા થઇ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code