મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પઃ રાજ્યપાલ
જામનગરમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યપાલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા PM મોદીએ પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે જામનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજ્યપાલશ્રીનું આહ્વાન જામનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ […]