આ 7 લક્ષણો દેખાય, તો તમને માનસિક સમસ્યા હોઈ શકે છે અને તાત્કાલિક તબીબી સહાય મેળવો
દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને યાદ અપાવવાનો છે કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર આપણે માથાનો દુખાવો, તાવ અને અન્ય સમસ્યાઓને ગંભીરતાથી લઈએ છીએ, પરંતુ માનસિક સ્વાસ્થ્યને અવગણીએ છીએ. આ જ કારણ છે કે જ્યારે આપણે સમયસર તેના પર ધ્યાન […]