અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે અંતિમ T-20, બંને ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે
અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી-20 મેચ રમાશે. અગાઉ બંને ટીમ 2-2 મેચ જીતી હોવાથી આજની અંતિમ મેચ ફાઈનલ બની રહેશે. પાંચમી ટી-20 મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમો આજે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સુત્રોના જણાવ્યા […]


