લીંબડી હાઈવે પર કાર અકસ્માતમાં એકનું મોત, સાયલામાં 40 ફુટ ઊંડી ખીણમાં છકડો-રિક્ષા ખાબકી
લીંબડી હાઈવે પર રળોલ ગામના પાટિયા પાસે ઈકોકાર ટ્રક પાછળ ઘૂંસી ગઈ, લીંબડીના જાણીતા વેપારીના પૂત્રનું મોત, એકને ઈજા, સાયલાના જુના જશાપર ગામ પાસે છકડો-રિક્ષા 40 ફુટ ખાણમાં ખાબકતા 5ને ઈજા અમદાવાદઃ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ અકસ્માતનો બનાવ બન્યો હતો. લીંબડી નજીક રળોલ ગામના પાટિયા પાસે […]