સ્ટેચ્યુ ઓફ યનિટીને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા વિકાસના કામો હાથ ધરાશે
ગાંધીનગરમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક મળી, SOU નજીક ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ – વોક-વે અને પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકાશે, SOUના નિભાવ, જાળવણી અને ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા વ્યવસ્થા તંત્ર ઊભું કરાશે ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે […]