એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો
નવી દિલ્હીઃ એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એર માર્શલને જૂન 1990માં ભારતીય વાયુસેનાની વહીવટી શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે પોંડિચેરી યુનિવર્સિટીમાંથી HRMમાં MBA અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં Mphilની ડિગ્રી મેળવી છે. 35 વર્ષથી વધુની કારકિર્દીમાં એર […]