પાકિસ્તાનની નાપાક હરકતઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા અઝહરે તાલિબાની નેતા બરાદર સાથે મુલાકાત કરી કાશ્મીર મામલે મદદ માંગી
પાકિસ્તાન રચી રહ્યું છે નાપાક કાવતરું જૈશ સરગના મસૂદ અઝહરે તાલિબાની નેતા બરાદર સાથે કરી મુલાકાત અઝહરે તાલિબાનીઓ પાસે કાશ્મીર માટે મદદ માંગી દિલ્હીઃ તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવીને તેઓ આતંકને અંજામ આપી રહ્યા છે.આ સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીમાં કબજાના સપના જોવાનું ફીરીથી શરૂ કર્યું છે. આ માટે […]