1. Home
  2. Tag "taliban"

UNના અધિકારીઓએ તાલિબાન નેતા સાથે કરી મુલાકાત, મદદનો આપ્યો ભરોસો

UNના અધિકારીઓએ તાલિબાનના નેતા સાથે કરી મુલાકાત સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે સમર્થન તેમજ સહયોગ ચાલુ રાખશે મદદનો પણ ભરોસો આપ્યો નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી જ વિશ્વભરના લોકોને અફઘાની નાગરિકોનો માનવ અધિકારોની ચિંતા સતાવી રહી છે. જો કે તાલિબાન નેતાઓ આશ્વાસન આપી રહ્યા છે કે અફઘાન નાગરિકોના અધિકારોની સુરક્ષા કરવામાં આવશે. આ […]

પાકિસ્તાન-તાલિબાન ભાઈ-ભાઈઃ તાલિબાનના આમંત્રણ ઉપર ISI પ્રમુખ પહોંચ્યા કાબુલ

દિલ્હીઃ આતંકવાદી સંગઠન તાલિબાન અને પાકિસ્તાનના જોડાણ અંગેના પુરાવા તાજેતરમાં બંનેના વર્તનમાં જોવા મળી રહી છે. પાકિસ્તાની પત્રકારોએ કહ્યું કે, પાકિસ્તાની આઈએસઆઈ પ્રમુખ જનરલ ફેઝ હામીદ, પાકિસ્તાની અધિકારીઓ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના પ્રમુખ સાથે કાબુલ પહોંચ્યાં છે. પાકિસ્તાની પત્રકાર કામરાન ખાનના જણાવ્યા અનુસાર ફૈઝ હામીદ તાલિબાન પરિષદના ઉચ્ચ અધારીઓના આમંત્રણ ઉપર કાબુલ પહોંચનારા સૌથી […]

તાલિબાનને ભારતનો સણસણતો જવાબઃ મસ્જિદમાંથી નીકળતા મુસ્લિમોને ગોળી નથી મરાતી

કેન્દ્રીય મંત્રી મુખ્યાત અબ્બાસ નકવીનું નિવેદશ તાલિબાનને પોતાના પર અધ્યાન આપવા સલાહ ભારતમાં બંધારણ સર્વોપરીઃ નકવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ દુનિયાના મોટાભાગના દેશો ચિંતિત બન્યાં છે. જો કે, તાલિબાને તાજેતરમાં જ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃતિ માટે નહીં થવા દેવાય. દરમિયાન ગઈકાલે તાલિબાને આ નિવેદન ઉપરથી પલટી મારી હોય તેમ […]

અમેરિકી સૈન્યએ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત કર્યા બાદ તાલિબાન અકળાયું, કહ્યું – અમેરિકાએ દગો કર્યો

અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય પહેલા એરક્રાફ્ટ-હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત કર્યા અમેરિકાની આ હરકતથી તાલિબાન બરોબરનું અકળાયું અમેરિકાએ અમારી સાથે દગો કર્યો છે: તાલિબાન નવી દિલ્હી: અમેરિકી સેનાએ જ્યારે તેના 20 વર્ષના સૈન્ય અભિયાનનો અંત આણીને અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તાલિબાનીઓમાં ખુશીની લહેર ફરી વળી હતી. તે ઉપરાંત અમેરિકી સૈન્યએ તેના કેટલાક એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર પણ તાલિબાનના હાથમાં આવી […]

અફઘાનિસ્તાનથી સૈન્ય વાપસીના બાયડનના નિર્ણયથી અમેરિકનો નાખુશ, બાયડનનું અપ્રૂવલ રેટિંગ ઘટ્યું

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસીનો બાયડનનો નિર્ણય લોકોને નાપસંદ બાયડનનું એપ્રુવલ રેટિંગ ઘટ્યું 56 ટકા અમેરિકન નાગરિકોએ જો બાયડનની વિદેશ નીતિની રીતનો અસ્વીકાર કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનથી સૈન્ય વાપસીના બાયડનના નિર્ણયની અસર હવે જોવા મળી રહી છે. હવે બાયડનનું અપ્રૂવલ રેટિંગ ઓછુ કરી દેવામાં આવ્યું છે. જે હવે 43 ટકા છે. USના એક પોલ અનુસાર લગભગ […]

ચીનની સાથે મળીને નવું અફઘાનિસ્તાન બનાવવાનું તાલિબાનોનું પ્લાનિંગ, જાણો ડ્રેગનની આની પાછળ શું છે ચાલ?

ચીનની મદદથી નવુ અફઘાનિસ્તાન બનાવશે તાલિબાનો ચીન સાથે તાલિબાન બનાવી રહ્યું છે નવી રણનીતિ ચીન તાલિબાન દ્વારા બગરામ એરબેઝને હડપી લેવાનું પણ ષડયંત્ર રચી રહ્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ હવે તાલિબાન નવી સરકારની રચના કરવા જઇ રહી છે. આ દરમિયાન તાલિબાન અને ચીનની મિત્રતાના અહેવાલો વહેતા થયા છે. તાલિબાનોએ ચીનના ભરપૂર […]

તાલિબાન સૌથી પહેલા કાબુલ એરપોર્ટને ફરી શરૂ કરવા કરશે કામ, ઉડ્ડયન નિષ્ણાતોની ટીમ મદદ માટે પહોંચી

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાન સ્થિતિ થાળે પાડવા તૈયાર સૌપ્રથમ તાલિબાન કાબૂલ એરપોર્ટને ફરી શરૂ કરવા માટે કામ કરશે આ માટે ઉડ્ડયન નિષ્ણાતોની એક ટીમ મદદ માટે પહોંચી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ હવે તાલિબાન અફઘાનિસ્તાનમાં સ્થિતિને થાળે પાડવા માટે પ્રયાસરત છે. તાલિબાનની પહેલી યોજના કાબૂલ એરપોર્ટને ફરી શરૂ કરવાની છે. […]

અમેરિકા ખુરાસાનનો ખાત્મો કરવા લેશે તાલિબાનની મદદ, કરી શકે છે એરસ્ટ્રાઇક

અમેરિકાની આતંકીઓ વિરુદ્વ એક્શન ચાલુ રહેશ હવે તાલિબાનના સહયોગથી ખુરાસાનનો કરી શકે ખાત્મો અમેરિકા ખુરાસાન સંગઠન પર એરસ્ટ્રાઇક કરી શકે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની છેલ્લી બટાલિયનની વિદાય સાથે ભલે તાલિબાનીઓ જશ્ન મનાવી રહ્યા હોય પરંતુ અમેરિકા આતંકી વિરુદ્વ એક્શન ચાલુ રાખશે. આગામી દિવસોમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે અમેરિકા આતંકીઓ વિરુદ્વ એરસ્ટ્રાઇક કરી શકે છે તેવું […]

પાકિસ્તાને તાલિબાનને આપેલા સમર્થનનો ખુલ્લેઆમ કર્યો સ્વીકારઃ કહ્યું, ‘અમે જ તાલિબાનના સંરક્ષક, તેમના માટે ઘણું બધુ કર્યું છે’

તાલિબાનને આપેલા સમર્થનનો પાકિસ્તાને કર્યો સ્વિકાર ઓનકેમેરા કહી દીધુ ના કહેવાનું મંત્રી રાશિદ ખાને કહ્યું ,અમેજ તાલિબાનના સંરક્ષક છે દિલ્હીઃ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ વિશ્વભરમાં તાલિબાનીઓની નિંદા થઈ રહી છે, ત્યારે પાકિસ્તાનની ઇમરાન સરકારે વિતેલા દિવસને બુધવારે તાલિબાનને આપેલા સમર્થનનો જોહેરમાં સ્વિકાર કર્યો હતો, એ વાતથી તો સો કોઈ વાકેફ છે કે તાલિબાનીઓને પાકિસ્તાન […]

તાલિબાનીઓને મોટો ઝટકોઃ પંજશીર પર હુમલો કરવા આવેલા 350 તાલિબાનીઓ ઠાર, કેટલાકને બનાવ્યા બંધક

તાલિબાનોને મળી મ્હાત પંજશીર સામે હુમલો કરવા ગયેલા તાલિબાનોમાં 350 ને ઠાર કરાયા 40 જેટલા તાલિબાનીઓને બનાવ્યા બંધક દિલ્હીઃ- તાલિબાનીઓ દ્વારા કાબુલ પર હુમલો  કર્યા બાદ પણ તાલિબાન પોતાની આતંકી પ્રવૃત્તિઓને સતત અંજામ આપી રહ્યું છે. અમેરિકાની સેનાના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં તાલિબાન અને ઉત્તરી ગઠબંધન વચ્ચેનું ચાલતું યુદ્ધ તીવ્ર બન્યું છે.ત્યારે પ્રાતં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code